બેંગકોક
શુક્રવારે ભારતના સાત્વિકેસરાજ રાંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાએ ટોયોટા થાઇલેન્ડ ઓપનના મિશ્રિત ડબલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જોડીએ મલેશિયાની જોડી પેંગ સૂન ચાન અને લિયુ યિંગ ગોહને હરાવી હતી.
એક કલાક અને 15 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ભારતીય જોડીએ 18-21 24-22 22-20થી જીત મેળવી હતી. રૈન્કીરેડ્ડી અને પોનપ્પા સેમીફાઇનલમાં થાઇલેન્ડનાં ડેચાપોલ પુઆવારાનુક્રો-સાપસિરે તાએરાટાનાચાઇ અને કોરિયાના સુંગ હ્યુન અને હ્યાઇ વોન ઇઓમ વચ્ચે થનારી વિજેતો જોડી સાથે ટકરાશે
જ્યારે મહિલા સિંગલમાં ભારતની પીવી સિંધુ થાઇલેન્ડની રાતચાનોક ઇંતાનોનની વચ્ચે ક્વાટર ફાઇનલ રમાશે.તેવી જ રીતે સમીર વર્મા પુરૂશ એકલ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં આંદ્રેસ એન્ટોસેન સામે ટકરાશે.