કોરોના કાળમાં જાહેરમાં પ્રતિમાના સ્થાપન પર સરકાર દ્વારા પ્રતિબંધ છે. પરંતુ ઘરમાં રહી ને પુજા વિધિ થઈ શકે છે. તો આ વિશેષ અવસર પીઆર આવો જાણીએ ગણપતિ દાદા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી.

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે- 

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. 

પિતા- ભગવાન શિવ 

માતા- ભગવતી પાર્વતી 

ભાઈ- શ્રી કાર્તિકેય 

બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)


પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)

પુત્ર- બે ૧. શુભ ૨. લાભ 

પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ 

પ્રિય પુષ્પ- લાલ રંગનાં 

પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર 

અધિપતિ- જલ તત્વનાં 

પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશશા માટૅ ગણપતી ને વિઘ્નહર્તા કહેવામાં આવે છે?