દિલ્હી-

દેશમાં લોકડાઉન પહેલા અને તે પછીના સમયગાળામાં જે લોકોએ વિમાની ટીકીટ બુક કરાવી છે પરંતુ તેમની ફલાઈટ રદ થવાના કારણે જે નાણા સલવાઈ ગયા છે તેની રકમ અંદાજે રૂા. 3000 કરોડ થવા જાય છે અને આ રકમ પ્રવાસીઓને પરત મળે તેવી કોઇ શક્યતા નથી.

એરલાઈન અગાઉથી જ નાણાકીય તંગીમાં છે અને તેમ છતા સરકારના અનિશ્ચીત વલણથી ફલાઈટના શેડ્યુલ જાહેર થયા ને રદ થયા અને તેના કારણે જે મુસાફરોના પૈસા ફસાયા છે તેમાં વધુ મુસાફરોએ બુકીંગ કરાવતા અંદાજે રૂા. 3000 કરોડ ફસાયા છે. એરલાઈન જો કે રોકડ રિફંડ આપતી નથી પરંતુ ક્રેડીટ વાઉચર આપે છે અને તે પણ ચોક્કસ સમયમાં