મહારાષ્ટ્ર-

હાઈવે પર ચાલી રહેલી કામગીરી માટે ડ્યુઅલ બાર લઈને આવી રહેલ એક ટ્રક અકસ્માતને ભેટ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 13 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.