દિલ્હ-

પ્રેમમાં પડેલા યુગલો અવનવી રીતે લગ્નની દરખાસ્ત તેમના ભાવિ જીવનસાથી સમક્ષ મુકવા માગતા હોય છે જેથી એ આજીવન યાદ રહી છે. જોકે રિકી એશ નામના સ્ટન્ટમેને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મુકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઇનામાં નથી.

સ્ટન્ટના ભાગરૂપે રિકીના શરીરના નીચલા ભાગમાં આગ લગાવવામાં આવી અને તેણે પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાખીને કેટરિનાને પ્રપોઝ કરવા વીંટી કાઢી અને ઘૂંટણિયે બેસી પડયો. એ જોઇને છક થઇ ગયેલી કેટરિનાએ તરત જ બોયફ્રેન્ડની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. 

બાવન વર્ષનો રિકી અને કેટરિના ઓનલાઇન મળ્યા હતા. તેમની મિત્રતા ગાઢ બન્યા પછી માર્ચ મહિનામાં બંને પહેલી વાર ડેટ પર મળ્યા હતા. જોકે એ પછી કોરોનાને કારણે બ્રિટનમાં લોકડાઉન શરૂ થઇ ગયું અને તેમનું મળવાનું અઘરૂ વર્કર તરીકે સેવા પ્રદાન કરતી નર્સ છે અને રિકી એક સ્ટન્ટમેન છે. રિકી કોઇ ફોટોશુટ માટે આગ લગાવવાનો હતો એની જાણ કેટરિનાને હતી. તે હોસ્પિટલથી સીધી નર્સના યુનિફોર્મમાં જ એ ફોટોશુટ જોવા પહોંચી ગઇ. તેને એ ખબર નહોતી કે આ ફોટોશુટ કોઇ બીજા કામ માટેનું નહીં પણ તેને પ્રપોઝ કરવા માટેનું જ હતુ.