મુબંઇ,

વિશ્વ પ્રસિઘ્ઘ લાલબાગના રાજા આ વર્ષે નહી યોજાય. કોરોનાની મહામારી તથા મુબંઇમાં વધતા કેસોને કારણે સંચાલન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યે છે.ગણેસમહોત્વની જગ્યાએ પંડાલમાં આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજાશે