અમદાવાદ, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે જેમાં રેમદેસીવીર ઈંજકેશનની ખૂબ જ અછત જાેવા મળી રહી છે ત્યારે આ સમયમાં લોભિયા લોકો કાળાબાજરીનો ધંધો શરૂ કર્યો છે જેને લઈને રાજયાના પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે આવા કલાબજારી કરતા લોકોને પકડી પાડવા ત્યારે આજે ક્રાઇમ બ્રાંચ ઘ્વારા ઇન્જેક્શની કાળા બજારી કરતા ૩ આરોપીને ૫ ઇંજેક્શન સાથે પકડી પડયા છે આ આરોપીઓ ઈંજકેશન ની બોટલમાં થોડું પ્રવાહીની મિલાવટ કરીને ઇંજેક્શન બજાએ ઊંચી કિંમતે વેંચતા હતા ક્રાઇમ બ્રાંચે મયુર દુધાત નામના આરોપી જે નિકોલ ખાતે રહે છે તેને બાતમીના આધારે ઈંજકેશન લેવાના બહાને બોલાવમાં આવ્યો હતો જાેકે પહેલા તેને ૨૫ હજાર એક ઇંજેક્શન ના માગ્યા હતા પરંતુ પાણીની મિલાવટ હોવાથી ૧૨ હાજરમાં નક્કી કર્યું હતું સરદાર હોસ્પિટલ ખાતે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ છટકું ગોઠવીને હજાર હતા ત્યારે મયુર દુધતા એ હોસ્પિટલના બેઝમેન્ટમાં બોલાવ્યા હતા જ્યા ક્રાઇમ બ્રાંચના એક કર્મચારીને ત્યાં મોકલ્યા હતા અને ઇંજેક્શન સાથે મયુર દુઘાતને પકડી પડ્યો હતો. મયુરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને આ ઈંજકેશન નિધિ ગોસ્વામી પાસે થી મળ્યા હતા નિધી જે નિકોલ ખાતે રહે છે એની અટક કરતા નિધિ પાસે થી ૭ઇંજેક્શન થોડા પ્રવાહી ફ્રોમ મા અને પાવડર ફોર્મ મા માલી આવ્યા હતા સાથે સ્ટીરીન ની ખાલી ડબ્બીઓ પણ મળી આવી હતી.નિધિ ગોસ્વામીની પુછપરછ કરતા તેને આ ઇંજેક્શન હિંમતનગરની આશીર્વાદ હોસ્પિટલમા કામ કરતા વિપુલ ભાઈ ગોસ્વામી પાસેથી મળી આવી હતી જાેકે વિપુલની પૂછપરછ કરતા પાવડર ફ્રોમ મા સ્ટીરાઈલ વૉટરને પાવડરમા મિલાવી ૪ કલાક પછી આ ઈંજેક્શન નો ઉપયોગ કરી શકાય એમ જણાવ્યું હતું જાેકે આ પ્રવાહી માણસો ના શરીરમાં ખૂબ જ નુકશાન કારક છે આ ૩એ આરોપીની હાલ ક્રાઇમ બ્રાંચ ઘ્વારા ધરપકડ કરવામાં આવી છે.