વડોદરા, તા.૨૩ 

બેન્કર્સ હાર્ટ ઈન્ટીટ્યુટના સંચાલકોએ જણાવ્યુ હતુ કે, લતાબેન (નામ બદલ્યું છે) જયારે ઝ્રઇૈં્‌ૈંઝ્રછન્ ર્ઝ્રંદ્ગડ્ઢૈં્‌ૈર્ંંદ્ગ માં બેન્કર્સ માં આવ્યા ત્યારે એક અઠવાડિયા પહેલા દ્ભદ્ગઈઈ ઇઈઁન્છઝ્રઈસ્ઈદ્ગ્‌ સર્જરી થઇ હતી. ઓપરેશનના બીજા દિવસથી આખે અંધારા આવવા, હૃદયના ધબકારા વધુ થવા જેવી તકલીફ હતી.દર્દી ને ઓક્સીજન લેવલ ઓછુ થવાથી તથા હૃદયના ધબકારા વધી જવાથી બેન્કર્સ માં રીફર કરવામાં આવ્યા હતા.જયારે દર્દીનો ઈઝ્રય્ અને ૨-ડ્ઢ ઈઝ્રૐર્ં માં જમણા હૃદય ઉપર દબાણ વધવાથી જાણકારી આપી. દર્દી ની ઝ્ર્‌ ઁેંન્સ્ર્ંદ્ગછઇરૂ છદ્ગય્ૈર્ંંય્ઇછઁૐરૂ ની તપાસ માં નિદાન થયું કે ફેફસાની નળીઓમાં લોહી ગંઠાય ગયું હતું. જેને ડોક્ટરની ભાષા માં મ્ૈંન્છ્‌ઈઇછન્ ઁેંન્સ્ર્ંદ્ગછઇરૂ ્‌ૐઇર્ંસ્મ્ર્ંઈસ્મ્ર્ંન્ૈંજીસ્ કહેવાય છે. અને જાે આવા દર્દીઓને સમયસર સારવાર ના મળે તો દર્દીના લોહીનું ઓક્સીજન લેવલ ભયજનક રીતે ઓછુ થવાથી મૃત્યુ પામી શકે છે.પલ્મોનરી એમ્બોલીઝમ(ફેફસાની લોહીની મુખ્ય લોહીની મુખ્ય વાહિની ની અંદર લોહી ગંઠાય જવું) ની સારવાર માટે બે પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ૧) ફાઈબીનોલીસીસ ૨)પર્ક્‌યુંટેનીયસ એમ્બોલેકટોમિ. પર્ક્‌યુંટેનીયસ એમ્બોલેકટોમિ પ્રણાલીગત રક્તસ્ત્રાવ નું ઓછુ જાેખમ ધરાવે છે, પરંતુ તકનીકી રીતે વધુ જટિલ પ્રક્રિયા છે જેની માટે અનુભવી ડોક્ટર્સ અને અધ્યતન કેથલેબ ની જરૂરિયાત હોય છે.ગુજરાતમાં પહેલીવાર એસ્પીરેશન સિસ્ટમનો ઉપયોગ કરીને આ પ્રોસીઝર કરવામાં આવી હતી.