એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ એક ૫ણ વાદળ વિનાનું સ્વચ્છ ભૂરું આકાશ. ઋતુમાં અપેક્ષિત નજારાથી વિપરીત આવું દેખાતું આકાશ શહેરભરમાં ચર્ચાનો વિષય બની રહ્યું.