મહેસાણા-

 ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ની સપાટી માં સતત વધારો નોંધાઈ રહ્યો છે ઉપર વાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે આજે ધરોઈ ડેમની સપાટી 611.26 ફૂટે પહોંચી હતી. જ્યારે હાલ ડેમમાં પાણી ની આવક 11944 ક્યુસેક છે. ડેમમાં ઉપલબ્ધ પાણી નો જથ્થો 62.50 ટકા પહોંચ્યો હતો. જ્યારે ધરોઈ ડેમ ની ભયજનક સપાટી 622 ફૂટ છે. ધરોઈ ડેમમાં 8 ઓગસ્ટથી પાણીની આવક શરૂ