અમદાવાદ-

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઈસનપુર વોર્ડની ખાલી પડેલી જગ્યા અને ચાંદખેડા વોર્ડની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઈસનપુર વોર્ડના સ્વર્ગસ્ત ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી જગ્યા પર તેમના પૂત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડમાં રીના બહેન પટેલને ટીકીટ આપવામાં આવી છે. અને કોગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાં દિવ્યા બહેન રોહિત તથા ભાવેશ દેસાઈને ટીકીટ આપવામાં આવી છે.