નવી દિલ્હી,તા.૫

કોરોનાની સારવારના ખર્ચ મામલે એક વાર ફરી સુપ્રીમ કોર્ટમાં ગૂંજયો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે ખાનગી અને સેવાભાવી હોÂસ્પટલોમાં કોરોનાનો મફત ઇલાજ કરવા માટે કેમ કહેવામાં આવતું નથી. જેને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે અમારી પાસે કાયદાકીય શÂક્ત નથી. જા કે સુપ્રીમે ટકોર કરતાં કÌšં છે કે શું આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ ઇલાજ થઇ શકતો નથી? સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક વાર ફરી આ મામલાને લઇને દાખલ કરાયેલ જનહિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટમાં હોÂસ્પટલ એસોસિયેશન તરફથી હરીશ સાલ્વેએ કÌšં કે આયુષ્માન ભારત યોજના માત્ર ચિÂન્હત લાભાર્થીઓ માટે છે. અમે પહેલાંથી જ સસ્તી કિંમતે ઇલાજ કરી રહ્યાં છે. અરજીકર્તા તરફથી સચિન જૈનએ કÌšં કે ભારત સરકારને નાગરિકો સાથે ઉભા રહેવું જાઇએ ન કે કોર્પોરેટ હોÂસ્પટલની સાથે. આરોગ્ય મંત્રીએ કÌšં કે આ સંકટમાં આપણે ખાનગી ક્ષેત્રને મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સામેલ કરવો જાઇએ. કોરોના ઇલાજ માટે આયુષ્માન ભારતમાં એક નિર્ધારિત પેકજ ઉપલબ્ધ છે, જેમાં દૈનિક બિલ ૪,૦૦૦ રૂપિયા છે. ચીફ જÂસ્ટસ ઓફ ઇંડિયા એસએ બોબડેએ કÌšં કે શું તમે ઇચ્છો છો કે કોઇ હોÂસ્પટલે હાલ નફો ન કમાવો જાઇએ. અરજીકર્તાએ કÌšં કે હું તમને બતાવી શકું છું કે આયુષ્માન ભારત યોજનાને હોÂસ્પટલોના લાભને ધ્યાનમાં રાખીને કેવી રીતે નક્કી કરાયું છે. સીજેઆઈ એસએ બોબડેએ કÌšં કે આયુષ્માન ભારત યોજના વ્યÂક્તઓ માટે લાગુ છે? સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કÌšં કે આ સરકાર દ્વારા લાભાર્થિયોની ચિÂન્હત શ્રેણીઓની સાથે તૈયાર કરેલી યોજના છે. જે ઇલાજનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેઓ યોજનાથી કવર છે. અમારા સોંગદનામામાં જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના કેવી રીતે કામ કરે છે.