ચેન્નઇ-

ચંદ્રયાન 2 એ ચંદ્રની કક્ષામાં પરિક્રમણ લગાવતા 1 વર્ષ પુર્ણ કર્યું છે. આ અવસરે અંતરિક્ષ એજન્સી ઇસરોએ મિશન સાથે જાેડાયેલા પ્રારંભિક ડેટા સાથે જણાવતા કહ્યુ કે, ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં અસફળ રહ્યુ હોય પણ ઓર્બિનેટે ચંદ્રમાંની ચારે બાજુ 4400 પરિક્રમાઓ પુરી કરી લીધી છે. બધા જ આછ બોર્ડ ઉપકરણ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. ઓર્બિનેટમાં ઉચ્ચ ટેકનીકવાળા કેમેરા પણ લગાવેલા છે. જેથી કરીને તે ચાંદની બહારના વાતાવરણ અને તેની સતહ વિશે જાણકારી ભેગી કરી લેશે.

ઇસરોના મુજબ લાસ્ટ ૩વર્ષની તુલનામાં ટેરેન મેપિંગ કેમેરા 2 200 કક્ષાઓ દરમિયાન ચંદ્રમં ક્ષેત્રમાં લગભગ 4 મીલિયન વર્ગ કિમીના ફોટો ફોટો લેવામાં સક્ષમ છે. TMC- 2 એ ઉચ્ચતમ રિજાેલ્યુશન વાળો કેમેરો કહેવામાં આવે છે.જે વર્તમાનમાં ચંદ્રમાની ચારે બાજુ કક્ષામાં ગોઠવાયેલો છે. આ ફોટોથી અને કેમેરાના કારણે વિજ્ઞાનિકોને અધ્યયન કરવામાં સરળતા રહે છે.

ભારતનાં બીજા ચંદ્ર અભિયાન-2 નું પ્રક્ષેપળ ૨૨ જુલાઇ ૨૦૧૯ ને કરવામાં આવ્યુ હતુ. 1 વર્ષ પહેલાં એટલે કે, ૨૦ ઓગસ્ટે જ આમાં ચંદ્રમાની કક્ષામાં જ પ્રવેશ કરી લીધો હતો. 7 સપ્ટેમ્બરે ચંદ્રમાં પર લેન્ડિંગ દરમિયાન લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક ટુટી ગયો હતો. જાે કે, પછીથી જ જાણ થઇ કે, વિક્રમે ચાંદ પર હાર્ડ લેન્ડિંગ કરી છે. આ મિશનની ભૌગોલિક સ્થિતિ, ખનિજ વિજ્ઞાન, સતહ રાસાયનિક સંરચના, થર્મો-ભૌતિક વિશેષતાઓ અને લુનર એક્સોસ્ફીયર પર વિસ્તુત જાણકારી પ્રાપ્ત કરવાના ઉદેશ્યો સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

ભારતના પહેલામ મિશન ચંદ્રયાન-01 ને લઇને ચંદ્રમાની સતહ પર મોટી માત્રામાં પાણી અને ઉપસતહ ધુવ્રીય પાણી-બર્ફના સંકેત શોધ્યા હતા. ઇસરો ચંદ્રયાન 3 પર પણ કામ કરી રહ્યો છે. 2021 બાદ આ યાન લોન્ચ થવાની સંભાવના છે.