દુનિયાનો દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટ્રિયાનો રોનાલ્ડો ફક્ત પોતાની શાનદાર રમતના કારણે જ નહીં પોતાના કાર કલેક્શન માટે પણ ઓળખાય છે. રોનાલ્ડો પાસે દુનિયાની સૌથી ટોપ ગાડીઓનું શાનદાર કલેક્શન છે અને હવે તેના આ કલેક્શનમાં વધુ એક ખાસ કાર જોડાઈ ગઇ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે. જેની કિંમત 75 કરોડ રૂપિયા છે. નવી દિલ્હી : દુનિયાનો દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટ્રિયાનો રોનાલ્ડોફક્ત પોતાની શાનદાર રમતના કારણે જ નહીં પોતાના કાર કલેક્શન માટે પણ ઓળખાય છે.

રોનાલ્ડો પાસે દુનિયાની સૌથી ટોપ ગાડીઓનું શાનદાર કલેક્શન છે અને હવે તેના આ કલેક્શનમાં વધુ એક ખાસ કાર જોડાઈ ગઇ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે. જેની કિંમત 75 કરોડ રૂપિયા છે. પોર્ટુગલના ફૂટબોલર રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર બુગાતી લા વોઇતુર નોઇર ખરીદી છે. રોનાલ્ડોએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કારનો ફોટો શેર કર્યો છે. રોનાલ્ડોએ આ કાર પર સીઆર 7 લખ્યું છે. તમને જણાવી દઈએ કે રોનાલ્ડોના ગેરેજમાં 264 કરોડ રૂપિયાની કારો ઉભી છે. 

રોનાલ્ડોની નવી કાર બુગાતી લા વોઇતુર નોઇરની વાત કરવામાં આવે તો આ કાર નહીં વાવાઝોડું છે. આ કારની ટોપ સ્પીડ 380 કિમી પ્રતિ કલાક છે. આ કાર ફક્ત 2.4 સેકન્ડમાં 60 કિમીની સફર કરી નાખે છે. તમને જણાવી દઈએ કે આ કાર દુનિયામાં ફક્ત 10 લોકો જ ખરીદી શકે છે અને રોનાલ્ડોએ તેને પોતાની બનાવી લીધી છે. રોનાલ્ડોની નવી કાર બુગાતી લા વોઇતુર નોઇરની વાત કરવામાં આવે તો આ કાર નહીં વાવાઝોડું છે. આ કારની ટોપ સ્પીડ 380 કિમી પ્રતિ કલાક છે. આ કાર ફક્ત 2.4 સેકન્ડમાં 60 કિમીની સફર કરી નાખે છે. તમને જણાવી દઈએ કે આ કાર દુનિયામાં ફક્ત 10 લોકો જ ખરીદી શકે છે અને રોનાલ્ડોએ તેને પોતાની બનાવી લીધી છે.