શહેરમાં આર્ટ ગેલેરીની માગણીના ટેકામાં રવિવારે સુરસાગર કાંઠે કલાકારોએ કલાનગરી વિધાઉટ આર્ટ ગેલેરી તથા સાથે દેખાવો કર્યા હતા. લાંબા સમયથી સ્થાનિક કલાકારોની આર્ટ ગેલેરીની માગણી છે તે હજી સુધી સંતોષાઇ નથી.