/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મહેસાણાઃ 5 યુવક-યુવતીઓ સાથે કાર કેનાલમાં ખાબકી, એક યુવતીનો બચાવ

મહેસાણા-

કડી પાસે 5 યુવક-યુવતીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા. તરવૈયા અને ક્રેનની મદદથી કાર સાથે ડૂબી ગયેલા યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે.

હજુ ચાર યુવક-યુવતીઓ કેનાલમાં ડૂબેલા છે, જેમને શોધવાની કામગીરી ચાલું છે. મળતી વિગતો પ્રમાણે કડીની કરણનગર કેનાલમાં કાર ખાબકી છે. પરીક્ષા ફોર્મ ભરવા આવેલ નંદાસણના યુવાઓ કારમાં સવાર હતા. પોલીસ અને રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે દોડી આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution