શક્તિ અને હિંમત વધારવા માટે તમારે હનુમાનજીના ફોટોની સામે ઉપાસના કરવી જોઈએ, જેમાં તેઓ તેમની હિંમત, શક્તિ અને આત્મવિશ્વાસથી ભરેલા દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી હિંમત વધે છે અને હનુમાનજીનો આશીર્વાદ મળે છે.

મેષ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યસ્તતા રહેશે. ધનની સ્થિતિ સારી રહેશે.

વૃષભ- પરિવર્તનના યોગ છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ધનની સ્થિતિ સારી રહેશે.

મિથુન- ભૂલોનો સ્વીકાર કરો. તણાવ ન પાળો. પરિવારના સંબંધો પર ધ્યાન આપો.

તુલા- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ધનહાનિથી બચાવ કરો. પીપળામાં જળ અર્પિત કરો.

વૃશ્વિક- ક્રોધ પર કાબૂ રાખો, સમસ્યા હલ થશે. જીવનસાથીનો સહયોગ મળશે.