ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પતંગોત્સવનો અનેરો માહોલ જાેવા મળ્યો છે ત્યારે આ માહોલને માણવા શહેરના વિવિધ રાજનેતાઓ પૈકી યોગેશ પટેલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, મનીષા વકીલ, રંજન ભટ્ટ, ડાॅ. વિજય શાહ તેમજ ક્રિકેટર કિરણ મોરેએ તેમના પરિવારજનો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.