જૂના અમદાવાદની ઢાળની પોળને હેરિટેજ જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યિનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લોરિંગનું કામ હાથ ધરાયું છે.