ગાંધીનગર-

ગુજરાતના GAS કેડરના 21 અધિકારીઓને બઢતી અપાઈ છે. જેમાં અધિકારી પી.આર. રાણા, એન.વી. ઉપાધ્યાય, એ.આર. શાહ, પી.બી. પંડ્યા, એમ.જે. દવે, એચ.કે. વ્યાસ, આર.વી. સરવૈયા, વાય.એમ. કરૂડ, જી.બી. મુંગલપરા, એસ.એલ.શાહ, પી.સી. ઠાકોર, યુ.એન. વ્યાસ, જે.એસ. પ્રજાપતિ, બી.એમ. પ્રજાપતિ, જી.એચ. સોલંકી, વી.કે. મહેતા, જે.એન. વાઘેલા, એચ.એમ. વોરા, કે.બી. ઠક્કર, એસ.ડી. વસાવા અને વાય.પી. જોશીને બઢતી અપાઇ છે. રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના GAS કેડરના ક્લાસ-1 21 અધિકારીઓને બઢતી અપાઇ છે. આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા છે.