અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને એડમિટ કરવા માટે એમ્બ્યુલન્સની બહાર લાંબીલાંબી લાઈનો લાગી છે. જે વર્તમાન સ્થિતીની ગંભીરતા કેટલી છે એ બાબત છતી કરે છે.