ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝ આપી છે તે ખૂબ જ કિંમતી છે. 


રોનાલ્ડોએ ૨૦૧૮માં જોર્જિના સાથે લગ્નનો વાયદો કરી સગાઇ કરી છે ત્યારે તેને ૫.૮૦ કરોડની રિંગ પહેરાવી હતી. જોર્જિનાની આ ખૂબસુરત રિંગ કિંમત યૂરોપમાં છ લાખ ૧૫ હજાર પાઉન્ડ છે. આ રિંગ યૂરોપમાં કોઇ પણ ગર્લફ્રેન્ડને મળનારી સૌથી મોંઘી રિંગ છે. 

જાણો,અન્ય કઇ સેલિબ્રિટિઝે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી રિંગ આપી છે.


615,000 પાઉન્ડ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગ્ઝ


500,000 પાઉન્ડ : જોર્ડન પિકકોર્ડ અને મેધન ડેવિસન 


275,000 પાઉન્ડ : એશ્લે કોલ અને ચૈરેલ


250,000 પાઉન્ડ :કાઇલે વાલ્કર અને અન્ની કિલુર


250,000 પાઉન્ડ : વેન રૂની અને કોલિન રૂની


250,000 પાઉન્ડ : રિયો ફર્ડિનૈંડ અને કેટ રાઇટ


250,000 પાઉન્ડ : જોન અને ટોની ટેરી


2૦0,000 પાઉન્ડ : પીટર ક્રાઉચ અને એબે ક્લેંસી


180,000 પાઉન્ડ : જૈક વિલશેયર અને એડ્રિયાની માઇકલ


180,000 પાઉન્ડ : હૈરી કેન અને કેટી ગુડલૈંન્ડ