દોહા

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્લોવેનીયાની આંદ્રેજા ક્લેપાચ સીધા સેટમાં જીતીને કતાર ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સાનિયા અને ક્લેપાચની જોડીએ ચોથી ક્રમાંકિત અન્ના બ્લિન્કોવા અને ગેબ્રીલા ડબ્રોવસ્કીને ૬-૨,૬-૦ થી હરાવી. હવે તેમનો સામનો ટોચના ક્રમાંકિત ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજેસિકોવા અને કેટરિના સિનીકોવા સામે થશે જેણે કિકી બર્ટેન્સ અને નેધરલેન્ડની લેસ્લી પી કેર્ખોવને ૪-૬, ૬-૪-, ૧૩-૧૧ થી હરાવી હતી.