અમદાવાદ-

શાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણોનું શ્રાદ્ધ કર્મ કરવા માટે એક વર્ષમાં 96 તકો મળે છે. જેમાં વર્ષમાં 12 મહિનાની અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. વર્ષની 14 મન્વાદિ તિથિઓ, 12 વ્યુતિપાત યોગ, 12 સંક્રાંતિ, 13 વૈધૃતિ યોગ અને 15 મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષનું શ્રાદ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.


તારીખ ૦૨/૦૯/૨૦૨૦ થી ચાલુ થાય છે.

(૧) પૂનમનું શ્રાધ્ધ

૦૨/૦૯/૨૦૨૦, બુધવાર

(૨) એકમ નું શ્રાધ્ધ

૦૩/૦૯/૨૦૨૦, ગુરુવાર.

(3) બીજ નું શ્રાધ્ધ

૦૪/૦૯/૨૦૨૦, શુક્રવાર.

(૪) ત્રીજ નું શ્રાધ્ધ

૦૫/૦૯/૨૦૨૦, શનિવાર.

(૫) ચોથ નું શ્રાધ્ધ

૦૬/૦૯/૨૦૨૦, રવિવાર.

(૬) પાંચમ નું શ્રાધ્ધ

૦૭/૦૯/૨૦૨૦, સોમવાર

(૭) છઠ નું શ્રાધ્ધ

૦૮/૦૯/૨૦૨૦, મંગળવાર.

(૮) સાતમ નું શ્રાધ્ધ

૦૯/૦૯/૨૦૨૦, બુધવાર.

(૯) આઠમ નું શ્રાધ્ધ

૧૦/૦૯/૨૦૨૦, ગુરુવાર.

(૧૦) નોમ નું શ્રાધ્ધ

૧૧/૦૯/૨૦૨૦, શુક્રવાર.

(૧૧) દસમ નું શ્રાધ્ધ

૧૨/૦૯/૨૦૨૦, શનિવાર.

(૧૨) અગીયારસ નું શ્રાધ્ધ

૧૩/૦૯/૨૦૨૦, રવિવાર

(૧૩) બારસ નું શ્રાધ્ધ

૧૪/૦૯/૨૦૨૦, સોમવાર.

(૧૪) તેરસ નું શ્રાધ્ધ

૧૫/૦૯/૨૦૨૦, મંગળવાર.

(૧૫) ચૌદસ નું શ્રાધ્ધ

૧૬/૦૯/૨૦૨૦, બુધવાર.

નોંધ :- 

સર્વ પિત્રુ અમાસ શ્રાધ્ધ

૧૭/૦૯/૨૦૨૦, ગુરુવાર

પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ.