વલસાડ, વલસાડ શાકભાજી માર્કેટ નજીક જ્યોતિ હોલ પાસે પાલતુ કૂતરા લઈ ને આવેલ યુવક પર રખડતી ત્રણ ગયો એકા એક આક્રમક બની જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણેય ગયો એ જમીન પર પડી ગયેલ યુવકને રગદોળી રગદોળી ને મારતા લોકો માં દહેશત વ્યાપી હતી શહેર માં રખડતા ઢોરો ના કારણે માર્ગો પર ટ્રાફિક સમસ્યા જ નહીં અકસ્માતો પણ થતા હોય છે પરંતુ વહીવટી તંત્ર ની સાથે સાથે ઢોર માલિકો પણ આંખ બંધ કરી લોકો ને હેરાનગતિ વેઠાવવા મા નિમિત્ત બની રહ્યા છે.ઢોરો માર્ગ પર કબજાે કરી બેસી રહે તો ટ્રાફિક સમસ્યા ઉદભવે છે પરંતુ કેટલીક વાર ઢોરો માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય તો તેમની નજીક થી પસાર થતા રાહદારી કે વાહન ચાલકે વેઠવું પડતું હોય છે.

 ગતરોજ પોતા ના પાલતુ કૂતરા ને શાકભાજી માર્કેટ માં આવેલ યુવાને ત્યાં રાખડતી ગાયો ના હુમલા થી જેમ તેમ કરી ને બચ્યો હતો વારદાત એવી બની હતી કે ગાયો ને જાેઈ ને કૂતરા એ ભસવાન ચાલુ કરતા ગયો નો પિત્તો ગયો હતો ત્યાં રખડતી ભડકી ગયેલ ત્રણ ગયો એકી સાથે કૂતરા તરફ ધસી ગઈ હતી કૂતરા ને લઈ તેનો માલીક ભાગ્યો હતો ત્રણેય ગયો એ કૂતરા લઈ ને ભાગી ગયેલ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો ઘટના ની વાત જાણી આસપાસ ના લોકો ત્યાં ધસી આવ્યા હતા અને ગયો ને લાકડા વડે મરી ત્યાં થી હટાવી હતી ગયો ના હુમલા થી કૂતરા નો માલીક ઇજાગ્રસ્ત બન્યો હતો લોકો ભેગા થઈ જાે કૂતરા ના મલીક ને નહીં બચાવે તો યુવક ને રગદોળી રગદોળી ને મારી રહેલ ગયો કદાચ યુવક નો જીવ લઈ લેતે તેમ ઉપસ્થિત લોકો માં બુમ ઉઠી છે. ગયો એ યુવક પર કરેલ ગુમલા ની ઘટના નો વિડિઓ ત્યાં ના એક સીસીટિવી કેમેરા માં કેદ થઈ હતી અને આ વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થતા લોકો માં બેપરવાહ ઢોર માલિકો સહિત પાલિકા તંત્ર પર રોષ ભભૂકી ઉઠ્‌યો છે.