પાદરા

પાદરા ના જુના ફોટા મહાદેવ ફળિયામાં રહેતા મહાવીર કેટરર્સ નો ધંધો કરતા વેપારી ગુમ થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. વેપારી ગુમ થતાં અનેક તર્કવિતર્ક સાથે ની ચર્ચા પાદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પાદરા ના જુના ફોટા મહાદેવના ફળિયામાં રહેતા અને નવઘરી પાસે મહાવીર કેટરર્સ નામની દુકાન ધરાવતા અને કેટરિંગનો વ્યવસાય કરતા ભરતકુમાર રમેશચંદ્ર ઉંમર વર્ષ ૫૬ પોતાના મહાવીર કેટરર્સ નામની જગ્યાએથી પાદરા માં આવેલ મામા પાર્ટી પ્લોટ ખાતે જવાનું કહી તારીખ ૮ માર્ચ ૨૧ ના રોજ ક્યાં જતા રહે છે તેવી ફરિયાદ પાદરા પોલીસ મથકે પુત્ર ભાવિન શાહે નોંધાઇ છે ભરતકુમાર તેઓના કુટુંબીજનો દ્વારા શોધખોળ કરવા છતાં મળી નહીં આવતા પુત્ર ભાવિન શાહે પાદરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુમ થયાની જાણવા જાેગ ફરિયાદ નોંધી શોધ ખોડ ની કાર્યવાહી હાથ ધરી છે. કેટરર્સ વેપારી કયા કારણોસર માટે પાર્ટી પ્લોટમાં જવાનું કહી જતા રહ્યા છે અને જવાનું કહી ત્યાં થી કયા કારણોસર પરત નથી આવ્યા.