કાનપુર-

કોરોના વીવીઆઈપી મંત્રીઓને પણ ઝપટમાં લેવા લાગ્યો છે, જેમાં આજે વધુ એક મંત્રી કોરોનાથી સંક્રમીત થયા છે. ઉતરપ્રદેશ સરકારમાં ઔદ્યોગીક વિકાસમંત્રી સતીષ મહાના કોરોના સંક્રમીત થયા છે. તેમણે ટવીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.ઉલ્લેખનીય છે કે તેમના સ્ટાફમાંથી પણ ત્રણ લોકો સંક્રમીત જાહેર થયા છે.