દુબઇ 

આઈપીએલ-2020 (IPL 2020) તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. હવે ફક્ત ત્રણ મેચો બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી ટીમ કોણ આવશે તે માટે દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે ટક્કર છે. આઈપીએલ-2020માં અત્યાર સુધીના પ્રદર્શન પર અમે કેટલાક ખાસ રેકોર્ડ્સ જણાવી રહ્યા છે. જેમાં કોણે બાજી મારી છે.


સૌથી વધારે રન - કેએલ રાહુલ,670 રન


સૌથી વધારે વિકેટ -જસપ્રીત બુમરાહ,27 વિકેટ


બેસ્ટ સ્કોર - દિલ્હી કેપિટલ્સ,228/4


એક ઓવરમાં સૌથી વધારે રન- રાહુલ તેવાટિયા,30 રન


સૌથી વધુ સ્ટ્રાઇક રેટ- કિરોન પોલાર્ડ,190.44


સૌથી વધારે કેચ- ડુ પ્લેસિસ,12 કેચ


ફાસ્ટેસ્ટ અડધી સદી- નિકોલસ પૂરન,17બોલ


સૌથી વધારે સિક્સર- ઇશાન કિશન,29 સિક્સર


બેસ્ટ પાર્ટનરશિપ - કેએલ રાહુલ-મયંક અગ્રવાલ,183 રન