દિલ્હી-

રાજ્યસભાના નવા ચૂંટાયેલા 60 સભ્યો આજે શપથ લેશે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ તેમના ચેમ્બરમાં તમામ સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આજે શપથ લેનારા સભ્યોમાં ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસના દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદીનો સમાવેશ થાય છે. સાથે જ ગુજરાતના અભય ભારદ્વાજ, નરહરી અમીન, શક્તિ સિંહ ગોહિલ અને રમિલાબેન બારા પણ આજે શપથગ્રહણ કરશે.

આંધ્રપ્રદેશ - અયોધ્યા રામી રેડ્ડી, પરિમલ નથવાણી, પિલ્લી સુભાષચંદ્ર બોઝ અને વેંટકરમના રાવ મોપીદેવી, અરુણાચલ પ્રદેશ - નાબામ રેબિયા (ભાજપ) , આસામ- ભુવનેશ્વર કાલિતા (ભાજપ), બિશ્વાજીત ડાઈમેરી (બીપીએફ) અને અજિતકુમાર ભુયાન (આઈએનડી), બિહાર- વિવેક ઠાકુર (ભાજપ), પ્રેમચંદ ગુપ્તા (આરજેડી), હરિવંશ (જેડીયુ), રામનાથ ઠાકુર (જેડીયુ), અમરેન્દ્ર ધારી સિંહ (આરજેડી), છત્તીસગ ફૂલો દેવી નેતા (કોંગ્રેસ) અને કેટીએસ તુલસી (કોંગ્રેસ), ગુજરાત - અભય ભારદ્વાજ (ભાજપ), અમીન નરહરી (ભાજપ), શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ), રમીલા બારા (ભાજપ), હરિયાણા- દિપેન્દ્રસિંહ (કોંગ્રેસ), રામચંદ્ર જાંગડા (ભાજપ), ઝારખંડ- દીપક પ્રકાશ (ભાજપ), શિબુ સોરેન (જેએમએમ), કર્ણાટક - ઈરાન્ના કડાડી (ભાજપ), એચડી દેવ ગૌડાની (JDS), મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ), મધ્ય પ્રદેશ - જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ), દિગ્વિજય સિંઘ (કોંગ્રેસ), સુમેરસિંહ સોલંકી (ભાજપ), મહારાષ્ટ્ર- ઉદયનરાજે ભોંસલે (ભાજપ), રામદાસ અઠાવલે (આરપીઆઈ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના), રાજીવ સાતવ (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ફૌઝિયા તહસીન ખાન (એનસીપી), ભાગવત કિશનરાવ કરાડ (ભાજપ), મણિપુર- મહારાજા સાનાજાઓબા લિશેમ્બા (ભાજપ), મેઘાલય - વાનવેઈરોય ખારલુખી (એનપીપી), ઓડિશા - સુભાષચંદ્ર સિંહ (બીજેડી), મુજીબુલ્લા ખાન (બીજેડી), સુજિત કુમાર (બીજેડી), મમતા મોહંતી (બીજેડી), રાજસ્થાન- નીરજ ડાંગી (કોંગ્રેસ), રાજેન્દ્ર ગેહલોત (ભાજપ), કેસી વેણુગોપાલ (કોંગ્રેસ), તમિલનાડુ - એમ થાંબીદુરાઇ (AIDMK), કેપી મુનુસામિ (AIDMK), જી.કે. વસન (ટીએમસી-એમ), તિરુચી શિવા (ડીએમકે), પી. સેલ્વારાશુ (ડીએમકે), એનઆર ઇલાંગો (ડીએમકે),તેલંગાણા - કે કેશાવા રાવ (ટીઆરએસ), કેઆર સુરેશ રેડ્ડી (ટીઆરએસ), પશ્ચિમ બંગાળ- અર્પિતા ઘોષ (ટીએમસી), મૌસમ નૂર (ટીએમસી), દિનેશ ત્રિવેદી (ટીએમસી), સુબ્રતા બક્ષી (ટીએમસી). બિકાસ રંજન ભટ્ટાચાર્ય (સીપીએમ)