ગાંધીનગર-

અમદાવાદ-વડોદરા સિક્સ લેન હાઈવે ઉપર ઓપનિંગ મિડિયન અથવા બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ વડોદરા સિક્સ લેન હાઈવે ઉપર અસલાલી ગામ પાસે અસલાલી-ચોસર ગામડી રોડ ઉપર ઓપનિંગ મિડિયન અથવા બ્રિજ બનાવવા માટે રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન દ્વારા કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને રજૂઆત કરવામાં આવી હતી.