નવી દિલ્હી,તા.૧૩

વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનેવેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર સૌથી મોટા સુપરસ્ટાર કહ્યા છે. તેણે કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ મા ચેન્નાઈ સુપરકિંગ્સ ની સફળતામાં ધોની અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટિફન ફ્‌લેમિંગની મહ¥વની ભૂમિકા રહી છે.એમએસ ધોનીની કપ્તાનીમાં ઝ્રજીદ્ભ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચેમ્પિયન બન્યું હતું. આ દરમિયાન ફ્‌લેમિંગ હેડ કોચ હતા અને હજી પણ યથાવત છે. 

બ્રાવોએ ઝિમ્બાબ્વેના પૂર્વ ફાસ્ટ બોલર પોમી બાંગ્વા સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કર્યું હતું. આ દરમિયાન બ્રાવોએ કહ્યું, ‘હું માનું છું કે ઝ્રજીદ્ભની સફળતાનો સંપૂર્ણ શ્રેય ધોની અને ફ્‌લેમિંગને આપવો જોઈએ. ટીમ માલિકોને પણ બંનેમાં પૂરો વિશ્વાસ છે. તેથી જ્યારે પણ ટીમમાં નિર્ણય લેવામાં આવે છે, ત્યારે કોઈ બહારની વ્યક્તિ દખલ કરતી નથી. ધોની અને ફ્‌લેમિંગ આ ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છે. બધા ખેલાડીઓ ધોનીને ચાહે છે, કેમ કે તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છે.બ્રાવોએ ૨૦૧૧થી અત્યાર સુધીમાં ઝ્રજીદ્ભ માટે ૧૦૪ મેચમાં ૧૨૧ વિકેટ લીધી છે. તેણે ન્માં ૨ વાર ૨૦૧૩ અને ૨૦૧૫માં સૌથી વધુ વિકેટ લઈને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.વિન્ડિઝના ઓલરાઉન્ડરે કહ્યું, ‘ ધોની ક્રિકેટમાં ખૂબ મોટો સુપરસ્ટાર છે.