ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા ખાતે આવેલ માં આદ્યશક્તિ મા અંબાનો આજરોજ કારતક સુદી પૂનમ દેવ દિવાળીના દિવસે મા અંબાના સનમુખછપન ભોગ અન્નકુટ ધરાવાયો અને માં ના ભક્તો. દર્શન કર્યા હતા ખેડબ્રહ્મા માં આવેલ મા અંબાના યાત્રાધામમાં અંબે મા નો ઈતિહાસ જેટલો પુરાણો છે અને રસપ્રદ છે પ્રાચીન કાળમાં દેવી-દેવતાઓના પ્રાર્થનાથી મા અંબા પ્રગટ થયા હતા અને ભવ્ય અને દિવ્ય ખેડબ્રહ્મા મા અંબા પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા હતાઅને ખેડબ્રહ્મા માં.બિરાજમાન થયા તારીખ ૩૦- ૧૧ -૨૦૨૦ કારતક સુદી ખુબજ મહત્વ હોય સવારથીજ મા ના ભક્તોએ માસ્ક પહેરી સેનેટાઈઝ કરી મા અંબાના સન્મુખ ધરાવેલા છપ્પનભોગઅન્નકૂટ ના દર્શન કરી ધન્ય થયા હતા કે ખેડબ્રહ્મા માતાજી મંદિર ના મેનેજર શ્રી ઘનશ્યામ રહેવરે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી ને લઈને યાત્રાળુઓને લાઈનમાં ઉભા રાખી નેસેનેટાઇઝ કરી માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો આજની આ કારતક સુદી પૂનમનાખેડબ્રહ્મા ના પીએસઆઇ શ્રી પટેલ સાહેબે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સવારના ૯ ૩૦ કલાકે અન્નકૂટના દર્શન પૂર્ણ થયેલ હતા અને સમગ્ર દિવસમાં ના ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો. 

દેવદિવાળી નિમિત્તે પ્રાંતિજના મેલડી માને અન્નકૂટ ધરાવાયો

અરવલ્લી ઃ આજે પૂનમ ને દેવદિવાળી ના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેના ખેતરવાળા મેલડી માતાજી ના મંદિરે દર વદિવાળી નિમિત્તે ની ઉજવણી માં મહાપૂજા મહાઆરતી અને માતાજી ના ભવ્ય અન્નકૂટ ભરી માતાજી સહિતના દેવી દેવતાઓને ભોગ ધરાવી જમાડવા માં આવ્યા હતા.ગજાજન ગણપતિ ને ચૂરમાના લાડુ.. અને અન્યદેવીવદેવતાઓને સુખડી.. મળીદા.. લાપસી..લાડુ ધરાવી અન્નકૂટ ભરવામાં આવ્યું હતો.મંદિરના સર્વં સર્વા દ્‌ગારા મહાપૂજા અભિષેક અને મહાઆરતી ઉતારી શોશ્યલ ડીસ્ટન્સ માં હાજર રહેલ ભક્તો ને કોરોના મહામારી થી બચવા તેમજ સમગ્ર વિશ્વ આ મહામારી થી બચી જાય સંપૂર્ણ શાન્તિ નો માહોલ જામે..