મહારાષ્ટ્રના  કરાડમાં તૈયાર થઈ રહેલી ગણપતિની મૂર્તિઓ. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગણેશની મૂર્તિ ચાર ફૂટથી ઊંચી નહીં રાખવા આપેલા આદેશનું પાલન કરાઈ છે. બાવીસમી આૅગસ્ટથી શરૂ થતા ગણેશોત્સવનું મહારાષ્ટ્રમાં ઘણું મહત્વ છે અને અહીં દર વરસે આ તહેવાર ધામધૂથી ઉજવાય છે, પરંતુ આ વરસે કોરોના વાઈરસના રોગચાળાને લીધે સાર્વજનિક ગણેશ મંડળોની મોટી મૂર્તિ જાવા નહીં મળે.