/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

લા લિગાઃ રીઅલ મેડ્રિડ અને રીઅલ બેટિસ મેચ ગોલ લેસ ડ્રો રહી

બાર્સિલોના-

સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડે સ્પેનિશ લીગ લા લિગામાં રમાયેલી મેચમાં રીઅલ બેટિસ સામે ગોલ વિનાની ડ્રો રહી હતી. એક રિપોર્ટ અનુસાર ઝિનેદીન ઝિદાનની ટીમ આ ડ્રો બાદ લીગ ટેબલની ટોચ ચૂકી ગઈ. ડ્રો બાદ રીઅલ મેડ્રિડ ૩૩ મેચોમાં ૭૧ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.આ મેચમાં એડન હેઝાર્ડ પાછો ફર્યો પરંતુ તે ટીમ માટે ગોલ કરી શક્યો નહિ નહીં. બંને ટીમોને પહેલા હાફમાં કેટલીક તકો મળી હતી પરંતુ તેઓ તેનો લાભ લઈ શક્યા ન હતા. જોકે બીજા હાફમાં પણ બંને ટીમોને થોડી તકો મળી હતી પરંતુ તે નિષ્ફળ ગઈ હતી અને તેઓને પોઈન્ટ શેર કરવાની ફરજ પડી હતી. બેટિસ ૫૦ પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution