દુબઈ
વિશ્વના પ્રથમ ક્રમાંકિત પ્રમોદ ભગતએ રવિવારે અહીં દુબઇ પેરા બેડમિંટનની 'એસએલ થ્રી ' કેટેગરીની પુરૂષ સિંગલ્સ ફાઈનલમાં નીતેશકુમારને હરાવીને ટાઇટલનો દાવો કર્યો હતો.ભગતે ફાઇનલમાં નીતેશને ૨૧-૧૭, ૨૧-૧૮ થી હરાવ્યો હતો. ત્યારબાદ ભગત પુરૂષોની ડબલ્સ ('એસએલ થ્રી - એસએલ ફોર' કેટેગરી) માં મનોજ સરકાર સાથે મળીને સુકંત કદમ અને નીતેશ કુમારની બીજી ભારતીય જોડીને ફાઇનલમાં ૨૧-૧૮, ૨૧-૧૬ થી હરાવી હતી.ભગત અને પલક કોહલીની મિક્સ ડબલ્સની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ભગત આમ દરેક કેટેગરીમાં મેડલ જીત્યો જેમાં તેણે ભાગ લીધો હતો. વિશ્વ રેન્કિંગમાં પાંચમા ક્રમે આવેલા સુકાંત કદમ જોકે 'એસએલ ચાર' કેટેગરીની ફાઈનલમાં ફ્રાન્સના લુકાસ મજુર સામે હારી ગયા. ફ્રેન્ચ ખેલાડીએ ૨૧-૧૫, ૨૧-૬ થી મેચ જીતી લીધી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments