મ.સ.યુનિ.માં કર્મચારીની એકટિવાની સાપ ઘુસી ગયો કે જેને બહાર કાઢતા કલાકો થઇ ગયા હતા. યુનિવર્સિટીના પાર્કિગમાં પડેલી એક એક્ટિવામાં સાપ ઘુસી ગયો હતો. જાે કે સાપ એક્ટિવાની અંદર ફસાઇ ગયો હોવાથી સ્પેર પાર્ટ્‌સ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. કર્મચારીએ સાપને જાેતા જ તે ગભરાઇ ગયો હતો. જાે કે સાપ એક્ટિવામાં ફસાઇ ગયો હોવાનાં કારણે તેને કાઢવામાં અનેક સ્પેર પાર્ટ્‌સ ખોલવા પડ્યાં હતા.જાે કે કર્મચારીએ જીવદયા પ્રેમી એક સંસ્થાને ફોન કરતા તેઓ તત્કાલ પહોંચી ગયા હતા. જીવદયા પ્રેમી સંસ્થાના સભ્યોએ એક્ટિવાનાં અનેક સ્પેરપાર્ટ્‌સ કાઢીને સાપને રેસક્યું કર્યો હતો. તેમના દ્વારા સાપને પકડીને સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.