સુરત,૨૩ 

 સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે. ગુરૂવારે સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે.

 સુરતમાં અત્યાર સુધી ૧૧,૩૮૪ કેસો નોંધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. સુરતમાં કોરોનાથી ગુરુવારે ૧૪ વ્યક્તિના મોત થયા હતા અને નવા ૨૫૬ પોઝિટિવ કેસો નોંધાયા હતા.આ સાથે મૃત્યુઆંક ૫૦૯ પર પહોચ્યો છે.

 સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે. સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતું કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે.

ગુરૂવારે સુરત શહેરમાં નવા ૧૦૨ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૯,૨૫૩ દર્દીઓ નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૩૦ કેસો નોદ્વધાયા છે. આ સાથે જીલ્લામાં ૨,૦૦૭ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૧,૨૫૦ કેસો થયા છે. ખાસ કરીને ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. કીરીટ સાંવલીયાને કોરોનાનો ચેપ લાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સાથેના અન્ય કર્મચારીઓનું ટેસ્ટીંગ કરી આઇસોલેશનની કામગીરી હાથ ધરાઇ છે. બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્ના છે.

અત્યાર સુધી ૭,૨૬૮ લોકો સાજા થઇને ઘરે પહોંચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્ના છે. બુધવારે બપોર સુધી પાંચશ્વના મોત થયા હોવાનંશ્વુ જાણવા મળ્યુ છે. જેમાં નવા નોદ્વધાયેલા કેસોમાં કતારગામ , વરાછાશ્વમાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો, નર્સ, રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે. સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હતો.