અમદાવાદ-

વડા પ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું PDPU પોતાના સમયથી આગળ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના નવા વિચારો અને નવા આઇડ્યિા લઇને આગળ આવવા પણ જણાવ્યું છે. ગાંધીનગરમાં પીડીપીયૂના આઠમા પદ્વીદાન સમારોહમાં વડા પ્રધાન મોદી સંબોધન કરી રહ્યા છે, ત્યારે PM મોદીએ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.