દિલ્હી-

બંગાળ અને તમિલનાડુમાં તૃણમૂલ અને માટે રણનીતિ બનાવી અને આ સફળતાથ પ્રભાવિત કેટલાક કોંગ્રેસ લીડર્સનું માનવું છે કે સામેલ કરવાનું ફાયદાકારક હોઈ શકે છે.ચૂંટણીની હારે કોંગ્રેસ હાઈકમાન્ડને હેરાન કરી નાંખ્યું છે. હવે પાર્ટીને નવી દિશા અને વિચારની જરૂરિયાત છે. આ સિવાય અહમદ પટેલના મૃત્યુ પછી સોનિયા ગાંધીને એક સલાહકારની જરૂરિયાત છે અને આ શોધ તેમને  સુધી લઈ આવી છે. જુલાઈમાં જ્યારે પ્રશાંત કિશોર સોનિયા, રાહુલ અને પ્રિયંકાને મળ્યા હતા, ત્યારે પણ તેમના રોલને લઈને લાંબી ચર્ચા થઈ હતી. સોનિયા, રાહુલ, પ્રિયંકાએ પાર્ટી માટે મોટો ગેમ પ્લાન બનાવ્યો. તેની ચર્ચા જુલાઈમાં થયેલી મીટિંગ દરમિયાન પ્રશાંત કિશોર સાથે પણ થઈ હતી.

કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો મોટો રોલ ઈચ્છે છે. જેથી તે નિર્ણાયક લડાઈ માટે કોંગ્રેસને તૈયાર કરી શકે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે લગભગ બે મહિના પહેલા દિલ્હીમાં કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તે પછી એ વાત લગભગ નક્કી થઈ ગઈ કે કોંગ્રેસ જાેઈન કરશે અને તેમને પાર્ટીમાં ખાસ જવાબદારી પણ મળશે. રાહુલ અને પ્રિયંકા આ મુદ્દે રાજી છે, જાેકે કેટલાક સીનિયર્સને આ મુદ્દે વાધો છે. હવે ફાઈનલ ર્નિણય સોનિયા ગાંધી કરશે. કોંગ્રેસમાં લીડરશીપને લઈને સવાલ ઉઠાવી ચુકેલુ ય્-૨૩ ગ્રુપ ઈચ્છતું નથી કે પ્રશાંત કિશોરની પાર્ટીમાં એન્ટ્રી થાય અને તેમને વિશેષ દરજ્જાે આપવામાં આવે. આ મામલા પર આ નેતાઓએ કપિલ સિબ્બલના ઘરે એક બેઠક પણ કરી હતી. એક નેતાનું કહેવું છે કે પ્રશાંત કિશોરની પાસે કોઈ જાદુઈ લાકડી નથી. આ સિવાય તેમને પાર્ટીના કલ્ચર અને તેની વિચારશરણીને અપનાવવામાં પણ મુશ્કેલી આવશે. રાહુલ અને પ્રિયંકા ગાંધીને ઁદ્ભ પર એટલે વાધો છે કારણ કે બંનેની સાથે ઁદ્ભએ ૨૦૧૭ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાથે કામ કર્યું હતું. જાેકે ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે હતી, જાેકે પરિણામ આ ગઠબંધનના પક્ષમાં આવ્યા નહોતા.