વડોદરા. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ, એબીવીપી દ્વારા જૂના પાદરા રોડ ખાતે ચાઈનાની બનાવટની વસ્તુઓનો અનોખી રીતે વિરોધ કરીને બેનર્સ, પ્લેકાર્ડસની સાથે દેખાવો યોજ્યા હતા.