ગીર સોમનાથ-

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ સહપરિવાર ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા છે. તેમજ સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની તત્કાલ મહાપૂજા કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એમનું સન્માન પણ કરવામા આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર ભારતીય રાજનીતિના કેન્દ્ર બિંદુ સમાન જણાય છે. કારણ કે છેલ્લા થોડા વર્ષોની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રીઓ અને વિવિધ રાજ્યના રાજ્યપાલો સોમનાથ મહાદેવના દર્શન કરી ચૂકયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર ભારતીય રાજનીતિના કેન્દ્ર બિંદુ સમાન જણાય છે. કારણ કે છેલ્લા થોડા વર્ષોની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને વિવિધ રાજ્યના રાજ્યપાલો સોમનાથ મહાદેવના દર્શન કરી ચૂકયા છે. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ સહપરિવાર ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા છે. તેમજ સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની તત્કાલ મહાપૂજા કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એમનું સન્માન પણ કરવામા આવ્યું હતું.