આણંદ

અમૂલ ડેરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં મતદાન કરવા આવતાં સભાસદ મતદારોમાં કોઈ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. મોટાભાગના નેતાઓ અને આગેવાનો પણ કોવિડ-૧૯ ના નિયમોનું ભંગ કરતાં નજરે ચડ્યાં હતાં.