અરવલ્લી : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લાલપુર ગામના આગેવાન અને પ્રાંતિજ તાલુકા પંચાયત ના સદસ્ય લાલસિંહજી ઝાલા નો મોટો પુત્ર દેશ સેવા માટે બી.એસ.એફ.મા નંબર લાગતા પરિવાર માં અને તાલુકામાં આનંદની લાગણી વ્યાપી હતી.આજે લાલપુર ગામે તેમને સન્માનિત કરવા નાયબ મામલતદાર રીટાયર્ડ. શ્રી વી.એલ રાઠોડ અને તાલુકા જિલ્લા ના આગેવાનો દ્વારા શોશ્યલ ડિસ્ટન્સ થી સન્માનિત કર્યા હતી.દેશસેવા માટે સેવા કરવા તત્પર મુલાયમસિંહ ઝાલા અત્કમયંત ખૂશ હતા અને તેઓ અમદાવાદ એરપોર્ટ થી મેઘાલય બી.એસ એમ કેમ્પ ઓફિસ માટે રવાના થયા હતા્‌એરપોર્ટ સુધી પિતા લાલસિંહ અને પરિવારજનો એ હર્ષાશ્રુ સાથે પુત્ર ને આશીર્વાદ આપી વિદાય આપી હતી.