અનાજના જવ તો ફાયદાકારક છે જ પણ તેનું પાણી પણ ઘણું ગુણકરી છે .કોઈ પણ જાતનો રોગ હોઈ જેમકે કેન્સર જેવા રોગ ને જડમુળ માંથી બહાર કાઢી નાખે છે અને જો કોઈને પથરીની સમસ્યા હોય તો જવનું પાણી ઘણું ઉત્તમકારી છે .

દાઝ્યાના ડાઘ કરે દુર:

જ્વના સત્તુને દાઝ્યા પર લગાવવાથી દર્દ ઓછો થાય છે. જો શરીર પર કોઈ પણ ભાગમાં દાઝ્યાનું નિશાન છે તો જ્વને ઝીણા પીસીને તલના તેલમાં મિક્સ કરીને લગાવવામાં ફાયદો થશે.

પથરીમાં ફાયદાકારક જ્વનું પાણી:

પથરીની સમસ્યા ખુબ સાંભળવામાં આવી રહી છે. આના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક છે. જ્વનું પાણી ઉકાળો અને ઠંડુ કરીને પીવો. રોજ આ પાણીનું સેવન કરવાથી પથરી પીગળી જશે.

ગર્ભપાત અને કમજોર યુટ્રસ માટે:

જે મહિલાઓની બચ્ચાદાની કમજોર હોય છે, તેમના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે જે મહિલાઓને વારંવાર ગર્ભપાત રહી જતું હોય તેમના માટે પણ આ પાણી ખુબ જ ફાયદાકારક છે. આ મહિલાઓને જ્વના લોટમાં ડ્રાયફૂટ મિક્સ કરીને લાડુ બનાવીને ખાવા જોઈએ.