કર્ણાટક-

બસવરાજ બોમ્મબઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે, બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ભાજપ હાઈકમાન્ડે નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મબઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભાજપની વરિષ્ઠ નેતાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પિતા પણ હતાં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.