મોરબી-

ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ.એન. પૂંજાણી ના માર્ગદર્શન હેઠળ લાઇફ લિંક્સ વિદ્યાલય ટંકારા ખાતે વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટીસ ડે ની ઉજવણી કરી જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી બારૈયા તથા નવાઝ એચ માડકીયા તથા શાળા ના પ્રમુખ જયંતીલાલ ડી બારૈયા તથા શિક્ષક ગણએ પણ ભાગ લીધેલ હતો અને હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી બચવાના ઉપાયો અને સાવચેતી રાખવા અંગેના પેમ્પ્લેટ આપી અને માહિતી આપેલ