ડભોઇ

ડભોઇ શહેર સહિત તાલુકા મથક સહીત ના અનેક સ્થળોએ વેકસીનેશન અભિયાનનો શુભારંભ રંગ ઉપવન બાગ ખાતે થી કરવામાં આવ્યો હતો. દરેક કેમ્પને ચોકકસ ટાર્ગેટ અપાયા. હતા પ્રથમ અને બીજા ડોઝની રસી આપવા મહાઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ડભોઇ શહેર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સીનેશનનુ મેગા કેમ્પનુ આયોજન રસીકરણનો પ્રારંભ એસ.ટી સ્ટેશન આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળોએ વેકસીનેશન કામગીરીનો ધમધમાટ ઃ દરેક કેમ્પને ચોકકસ ટાર્ગેટ અપાયા હતા.લોકોમાં વેકસીન લેવા ઉત્સાહ ભેર લાઈનમાં નજરે પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને આજે ડભોઇ શહેર તાલુકામાં તમામ સ્થળે મેગા વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.- ડભોઇ શહેર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેકસીનેશનમાં ૧૮ પ્લસથી માંડી સીનીયર સીટીઝનોને રસી આપવામાં આવી રહી હતી, અને આરોગ્ય સેન્ટરો સહિત દરેક વોર્ડમાં આજે વેકસીનેશન કામગીરી ધમધમતી હતી. સવારથી મોટી સંખ્યામાં વેકસીનેશન કામગીરી હાથ ધરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને અનેક સ્થળોએ મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઇ શહેર તાલુકા મટકે કુલ ૨૬ જગ્યા ઉપર જેમાં ટાવર દશાલાડ વાડી છીપવાડ બજાર સ્ટેશન રોડ,એસ.ટી. બસ સ્ટેન્ડ, આરોગ્ય કેન્દ્રોમાં વિગેરે વેકસીનનો ડોઝ લોકોને આપવામાં આવી રહ્યો હતો વહેલી સવારથી જ રસીકરણ કામગીરી શરૂ થઇ ગઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે રાષ્ટ્ર વ્યાપી વક્સીનેશન મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.