/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નવરાત્રિ-દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ સુરક્ષિત અંતરના ધજાગરા

નવલી શારદીય નવરાત્રિ અને દિવાળીનું પર્વનું ભરાતીય સંસ્કૃતિમાં મોટુ મહાત્મય છે. તેની ઉજવણી માટે આબાલ વૃધ્ધોમાં ભાર ઉત્સાહ હોય છે. અને બંને તહેવાર રંગેચંગે ઉજવાય તે માટે કહુ ચમાસ અગાઉછૂ આયેાજન કરતાં હોય છે. તેમજ તેમાટે અલગ બજેટ પણ રાખતા હોય છે. તેથઈ તહેવારોની ઉજવણી માટે કોઇ વિક્ષેપ ના પડે. આવા મંગલમય પર્વ નવરાત્રીનો આરંભ થયો છે. ત્યારે કોરોનાના કારણે ભલે વવરાત્રિ પર્વે ઉજવવા મનાઇ કરવામાં આવી હોય..પણ ઉત્સવ પ્રિય જમતા ખરીદી માટે તે રોક થોડી નકારી શકે. ત્યારે રવિવારનો લાભ મળતાં શહેરના હાર્દ સમા મંગળબજાર અને ન્યાયમંદિર વિસ્તારમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. જેને કારણે સુરક્ષિત અંતરના ધજાગરા ઊડયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. આ ભીડ જોઇને ઓમ લાગતું હતું કે કોરોનાનો કોરડો આ લોકો પર નહીં વીંઝાય.?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution