ચેન્નઈઃ 

ચેન્નઈમાં આઈપીએલની આગામી સીઝન માટે આજે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬૧ ખેલાડીઓની જગ્યા ખાલી હતી. જેમાં આઠેય ફ્રેન્ચાઇઝીએ મળીને કુલ ૫૭ ખેલાડીઓની ખરીદી કરી છે. જેમાં ૧૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ક્રિસ મોરિસને ૧૬.૨૫ કરોડ આપીને રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો ગ્લેન મેક્સવેલને ૧૪.૨૫ કરોડમાં આરસીબીએ ખરીદ્યો છે. આજે વિદેશી ખેલાડીઓનો દબદબો જાેવા મળ્યો હતો. હવે આઈપીએલની હરાજી બાદ દરેક ટીમ પર કરો એક નજર. 

ચેન્નઈ સુપર કિંગ્સ

રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્‌વેન બ્રાવો, જાેશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર. 

આજે ખરીદેલા ખેલાડીઃ 

મોઈન અલી (૭ કરોડ)

કૃષ્ણપ્પા ગોથમ (૯.૨૫ કરોડ)

ચેતેશ્વર પૂજારા (૫૦ લાખ)

હરીશંકર રેડ્ડી (૨૦ લાખ)

ભાગથ વર્મા (૨૦ લાખ)

હરિ નિશાંત (૨૦ લાખ)


દિલ્હી કેપિટલ્સ

રિટેઇન ખેલાડીઃ શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્‌જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે.

આજે ખરીદેલા ખેલાડીઃ 

સ્ટીવ સ્મિથ (૨.૨૦ કરોડ)

ઉમેશ યાદવ (૧.૦૦ કરોડ)

રિપાલ પટેલ (૨૦ લાખ)

વિષ્ણુ વિનોદ (૨૦ લાખ)

એમ સિદ્ધાર્થ (૨૦ લાખ)

લુકમન મેરીવાલા (૨૦ લાખ)

ટોમ કુરાન (૫.૨૫ કરોડ)

સેમ બિલિંગ્સ (૨ કરોડ)


મુંબઈ ઈન્ડિયન્સ

રિટેઇનઃ રોહિત શર્મા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડો કોક, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોસિન ખાન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૌરભ તિવારી, જયંત યાદવ, અલમોનપ્રીત સિંહ. 

આજે લીધેલા ખેલાડીઃ 

એડમ મિલેન (૩.૨૦ કરોડ)

નાથન કુલ્ટર નાઇલ (૧.૫૦ કરોડ)

પિયુષ ચાવલા (૨.૪૦ કરોડ)

જેમ્સ નીશમ (૫૦ લાખ)

યુધવીરસિંઘ (૨૦ લાખ)

માર્કો જેન્સેન (૨૦ લાખ)

અર્જુન તેંડુલકર (૨૦ લાખ)


કોલકત્તા નાઇટ રાઇડર્સ

રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ.

હરાજીમાં લીધેલા ખેલાડીઃ 

શાકિબ અલ હસન (૩.૨૦ કરોડ)

શેલ્ડન જેક્સન (૨૦ લાખ)

વૈભવ અરોરા (૨૦ લાખ)

કરૂણ નાયર (૫૦ લાખ)

હરભજન સિંઘ (૨.૦૦ કરોડ)

બેન કટીંગ (૭૫ લાખ)

વેંકટેશ અીયિર (૨૦ લાખ)

પવન નેગી (૫૦ લાખ)


રોયલ ચેલેન્જર્સ બેંગલોર

રિટેઇન કરાયેલા ખેલાડી

વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝમ્પા, શાહબાઝ અહેમદ, જાેશ ફિલિપે, કેન રિચર્ડસન, પવન દેશપાંડે.

આજે સામેલ કરેલા ખેલાડીઓઃ 

ગ્લેન મેક્સવેલ (૧૪.૨૫ કરોડ)

સચિન બેબી (૨૦ લાખ)

રજત પાટીદાર (૨૦ લાખ)

મોહમ્મદ અઝરુદ્દીન (૨૦ લાખ)

કાયલ જેમિસન (૧૫ કરોડ)

ડેનિયલ ક્રિશ્ચિયન (૪.૮૦ કરોડ)

સુયશ પ્રભુદેસાઈ (૨૦ લાખ)

શ્રીકર ભારત (૨૦ લાખ)


રાજસ્થાન રોયલ્સ

રિટેઇન ખેલાડીઓઃ સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જાેફ્રા આર્ચર, જાેસ બટલર, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસ્વાલ, રોહિન ઉથપ્પા, મયંક માર્કેંડેય, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાયે, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મનન વોહરા. 

આજે ટીમમાં સામેલ કરેલા ખેલાડીઃ 

શિવમ દુબે (૪૦.૪૦૦ કરોડ)

ક્રિસ મોરિસ (૧૬.૨૫ કરોડ)

મુસ્તફિઝુર રહેમાન (૧.૦૦ કરોડ)

ચેતન સાકરીયા (૧.૨૦ કરોડ)

કેસી કેરીઅપ્પા (૨૦ લાખ)

લીમ લિવિંગસ્ટોન (૭૫ લાખ)

કુલદિપ યાદવ (૨૦ લાખ)

આકાશસિંહ (૨૦ લાખ)


પંજાબ કિંગ્સઃ

રિટેઇન થયેલા ખેલાડીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, ક્રિસ જાેર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસીમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઇશાન પોરેલ અને હરપ્રીત બરાર. 

આજે હરાજીમાં ખરીદેલા ખેલાડીઃ 

ડેવિડ મલાન (૧.૫૦ કરોડ)

ઝી રિચાર્ડસન (૧૪.૦૦ કરોડ)

શાહરૂખ ખાન (૫.૨૫ કરોડ)

રિલે મેરિડિથ (૮.૦૦ કરોડ)

મોઇઝ્‌‌સ હેન્રીક્સ (૨૦.૨૦ કરોડ)

જલાજ સક્સેના (૩૦ લાખ)

ઉત્કર્ષ સિંઘ (૨૦ લાખ)

ફેબીઅન એલન (૭૫ લાખ)

સૌરભ કુમાર (૨૦ લાખ)


સનરાઇઝર્સ હૈદરાબાદ

રિટેઇન ખેલાડીઓઃ ડેવિડ વોર્નર, જાેની બેયરસ્ટો, કેન વિલિયમસન, અભિષેક શર્મા, બાસિલ થંપી, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કુલ, ખલીલ અહમદ, ટી નટરાજન, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ.

આજે સામેલ કરેલા ખેલાડીઓઃ 

જગદેશે સુચિથ (૩૦ લાખ)

કેદાર જાધવ (૨ કરોડ)

મુજીબ ઉર રહેમાન (૧.૫૦ કરોડ)