રાજકોટ-

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવાર બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં, જ્યાં રાજકોટના કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતાં.ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં બપોરે 12.15ના સુમારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ખુશનુમા વાતાવરણમાં રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા.25 થી તા.28 ડીસેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે. જે અન્વયે રાષ્ટ્રપતિ સંક્રાંતિ મુલાકાત માટે 15 મિનિટ રાજકોટ એરપોર્ટ પર ટૂંકા ઉતરાણ માટે પધાર્યા હતાં અને દીવ જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

રાજકોટ તારીખ 25 ડીસેમ્બર-દેશના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં રાજકોટના કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતા.ત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા.૨૫ થી તા.૨૮ ડીસેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે. જે અન્વયે રાષ્ટ્રપતિ સંક્રાંતિ મુલાકાત માટે ૧૫ મિનિટ રાજકોટ એરપોર્ટ પર ટુંકા ઉતરાણ માટે પધાર્યા હતા. અને દીવ જવા માટે પ્રસ્થાન કર્યું હતું.